પ્રથમવાર મતદાન:અમદાવાદમાં 18 વર્ષના 93 હજાર મતદારો પ્રથમવાર મતદાન કરશે

Views: 160
0 0
Spread the love

Read Time:1 Minute, 19 Second

અમદાવાદમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં 18 વર્ષના 93 હજાર મતદારો પ્રથમવાર વોટિંગ કરશે. સમગ્ર જિલ્લામાં કુલ 59,93,046 મતદરો નોંધાયા છે. આદર્શ 147 મતદાન સાથે કુલ 5599 મતદાન મથકો રહેશે. ચૂંટણીમાં ફરિયાદ માટે 1950 ફોન નંબર 24 કલાક જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત રહેશે. મતગણતરી એલ.ડી.એન્જિનીયરીંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનીક ખાતે હાથ ધરાશે.

અમદાવાદના મતદારોની સંખ્યા

પુરુષ મતદારોની સંખ્યા 31,17,271

સ્ત્રી મતદારોની સંખ્યા 28,75,564

80થી વધુ વયના મતદારની સંખ્યા 1,31,310

યુવા મતદારોની સંખ્યા 93,428

અન્ય મતદારોની સંખ્યા 211

કુલ મતદારોની સંખ્યા 59,93,046

વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થા 80થી વધુ વર્ષના મતદારો ઘરેથી મતદાન કરી શકે તે માટે બીએલઓએ સંપૂર્ણ પ્રક્રિયા કરવી પડશે. આ જ રીતે સશક્ત ન હોય તેવા દિવ્યાંગ મતદાતાઓ માટે પણ વ્યવસ્થા કરવાની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed