Nari Tu Narayani

News Website

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

0 0
Read Time:1 Minute, 15 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….તેમજ સામાજિક અને અન્ય ક્ષેત્રે સારું યોગદાન આપનાર વ્યક્તિના નામ પરથી વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાંભિધાન પણ કરવામાં આવે છે……જે અંતર્ગત આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં કુલ ૦૫ જગ્યાઓ પર નામાભિધાનના કાર્યક્રમો માનનીય મેયરશ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર ના વરદ્દ હસ્તે રાખવામાં આવેલ.

આજરોજ રાણીપ ખાતે મેયરશ્રી ના વરદ્દ હસ્તે રાખાવામા આવેલ કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ,માન.ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહેલ.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %