બાપુનગરમા આવેલા ૫૦ વર્ષ જૂના સોમનાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને પટેલ સમાજના આગેવાનોએ નિ.ડીવાય​એસપી તરુણકુમાર બારોટસાહેબને મંદિરના ટ્રસ્ટી બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન​🙏

Views: 260
1 0
Spread the love

Read Time:54 Second

Dysp તરુણ ભાઈ બારોટ સાહેબ શ્રી ને બાપુનગરમાં આવેલ 50 વર્ષ જુનો સોમનાથ દાદા નુ મંદિર ના ટ્રસ્ટી બનવા બદલે ખુબ ખુબ અભિનંદન બાપુનગર ની પજા માં ખુશી નો મહૌલ છે આપ સાહેબ શ્રી દાદા સોમનાથ મંદિર નો વિકાસ કાર્ય માં ખુબ આગળ આવો એવી બાપુનગર ની પ્રજા આપ ને સાથ સહકાર ને આશીર્વાદ છે આપ એમા પ્રગતિ કરો. દાદા સોમનાથ નુ બાપુનગર માં એક અનોખી ઓડખ છે અને આ મંદિર ખુબ સારા સેવા કાયૅ અને ઘામિકૅ કાયકમો કરવામાં આવે છે અને એમા પજા ની ખુબજ આસ્થા પણ છે આપના ઉપર પણ સોમનાથ દાદા ના આશીવાદૅ બની રહે એવી અમારી શુભકામનાઓ

#naritunarayani

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed