૩૧.મે વલ્ડટોમેકો ડે. ની ઉજવણી અને જન જાગૃતિ કાર્યક્રમ વટવા ખાતે આવેલ રીલાયન્સ ફાર્મામાં આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ નશાબંધી નિયામક વિજે દવે ડૉ તેજસ કોઠી પા રીલાયન્સ ફોર સ્યુકેશનના ડાયરેક્ટર જીગ્નેશ શાહ નશાબંધી મંડળ ગુજરાતના ગણપતભાઈ પંડ્યા નશાબંધી ઇસ્પેકટ શ્રી ગણાવા તેમજ રીલાયન્ટન ફાર્માનો સ્થાપ વગેરે ઉસ્થિત રહેલ તમાકુ . ગુટકા જેવા વ્યસનોમાંથી મુક્ત થવા સંકલ્પ કર્યા હતો #Naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.