August 21, 2026

Nari Tu Narayani

News Website

વર્લ્ડ પીસ રેલી ૨૦૨૨

Views: 273
2 0
Spread the love

Read Time:39 Second

વર્લ્ડ પીસ રેલી ૨૦૨૨ માટે મોક રનની ફ્લેગ ઓફ સેરેમની ગાંધી આશ્રમથી નિ. ડીવાય​એસપી તરુણકુમાર બારોટસાહેબ​, નિ.ડીજીપી કેશ​વકુમાર સાહેબ તેમજ ચેરીટી કમિશનર શુકલા સાહેબ અને બ્રિજમોહન સુદજીના હસ્તે કરાયુ. રેલી ગાંધી આશ્રમ થી નડાબેટ સુધી જેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબના પિતાજી શ્રી દામોદરદાસ મોદીજીના જન્મજયંતિ નિમિતે આજરોજ વડનગર ખાતે જશે.🙏
#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love