શ્રી ગાડગે બાબા દરદી સેવા સમિતિ દ્વારા ફ્રી મેડિકલ આયુર્વેદિક અને હોમિયોપેથીક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Views: 334
2 0
Spread the love

Read Time:55 Second

સંત શ્રી ગાડગેબાબા ચોક અંબુજા સ્કૂલ, બાપુનગર ખાતે આજે સંત શ્રી ગાડગે બાબા દરદી સેવા સમિતિ દ્વારા ફ્રી મેડિકલ આયુર્વેદિક અને હોમિયોપેથીક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને હાલ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પૂર્વ ડીવાયએસપી તરૂણભાઈ બારોટ અને ડો.હસમુખ ભાઈ સોની ચેરમેન ડૉ. આયુર્વેદિક બોર્ડ ઉપસ્થિત રહ્યા.🙏

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed

Media Member 004 Views: 3913
0 0
1 min read