Pavagadh :પાવાગઢ ના નિજ મંદિર માં ઇતિહાસમાં પહેલીવાર લહેરાયો તિરંગો ,આરતી કર્યા બાદ થયું રાષ્ટ્રગાન

Views: 225
2 0
Spread the love

Read Time:2 Minute, 25 Second

Pavagadh :પાવાગઢ ના મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સાજાંઈ હતી .કાલિકા માતાના મંદિરમાં પહેલી વાર આરતી બાદ રાષ્ટ્રગાન કરાયુ હતું.આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર માં ઉપસ્થિ માઇ ભક્તો અને ટ્રસ્ટીઓ રાષ્ટ્રગાન કર્યું.

હાલ દેશ દેશભક્તિના રંગમાં રંગાયું છે .હર ઘર તિરંગા અભિયાન માં દેશ ના દરેક લોકો સામેલ થાય છે .
દેશ ના લોકો હા અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસે ,દરેક ઘર અને ગાડીઓમાં પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે.દેશ માં દેશવાસીઓ શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો કેમ તેમાંથી બાકાત રહે. દેશમાં ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં છે .આજે થી હર ઘર તિરંગા અભિયાનમાં પ્રારંભ થઈ રહો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ના ઇતિહાસમાં પહેલી વાર મંદિર ના પરિસરમાં તિરંગો લહેરાવા આવ્યો.

પાવાગઢ માં આ નજારો ખાસ બની રહ્યો. જ્યાં રાષ્ટ્ર ભક્ત અને ધર્મ ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈયુ હતું .પાવાગઢ મંદિર ના ઇતિહાસમાં પહેલી વાર કાલિકા માતાના મંદિરમાં આરતી બાદ
રાષ્ટ્રગાન કરાયું હતું આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર માં ઉપસ્થિ માઇ ભક્તો અને ટ્રસ્ટીઓ રાષ્ટ્રગાન કર્યું.

પાવાગઢ માં આવેલા નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું.કાલિકા માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને પછી રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed