Ahmedabad:પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ.

Views: 543
1 0
Spread the love

Read Time:2 Minute, 19 Second

Ahmedabad:મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા ના.પો.મિ શ્રી ઝોન-૬ તથા મદદનીશ પો.કમિ.શ્રી “કે”ડીવીઝન સાહેબ નાઓ દ્રારા અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સબધી તેમજ આર્મ્સ એકટના ગુન્હાઓ શોધી કાઢવા અંગેની સુચના મળતા જે અન્વયે સિનિ.પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત સાહેબશ્રીની સુચના તથા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરેલ છે. સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ. વિપુલભાઇ જયતિભાઈ બ.નં-૯૦૫૩ તથા પો.કોન્સ ગોપાલભાઇ દેવાભાઇ બ.નં-૬૬૭૭ તેમજ પો.કોન્સ ભયલુભા દિલુભા બ.નં-૧૧૮૩૦ તેમજ ઉપેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૫૬૮૮ તેમજ પો.કોન્સ. હરેશભાઇ નારણભાઈ બ.નં-૧૨૮૨૯ વિગેરે સ્ટાફના માણસો સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના મ.સ.ઇ. વિપુલભાઇ જયતિભાઇ તથા પો.કોન્સ ગોપાલભાઇ દેવાભાઇનાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે માધુપુરા પો.સ્ટે.માં ફસ્ટ ગુ.ર.નં.૧૧૪/૦૩ ધી ઈપીકો કલમ ૩૦૨ મુજબના મર્ડરના કેસમાં સાબરમતી જેલમાં સજા ભોગવતો આરોપી પેરોલ રજા ઉપર છુટી પરત જેલમાં ગયેલ ના હોય જે બાતમી આધારે આરોપી સલીમ અબ્દુલભાઈ સિંધી બ્લોક નં-૨૯ રૂમ નં-૯૨૩ ચોથો માળ સંતોષનગર ચાર માળીયા દાણીલીમડા અમદાવાદ શહેર તેમજ બી/૨-૩૯ પોલીસ સ્ટાફ ક્વાર્ટર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન રાયખડ અમદાવાદ શહેરનાઓ પકડી પાડી તેની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પરત સાબરમતી સેન્ટ્રલ જેલમાં સોપી પ્રશનીય કામગીરી કરેલ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed