Views: 409
Read Time:1 Minute, 9 Second
Ahmedabad:6 લાખથી વધુ યુરિયા ખાતરની 250 બેગમાં 11250 કિલો યુરિયા મળી આવ્યું છે. જેમાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ગેરકાયદે યુરિયા ખાતર ફેકટરીમાં વેચતો હતો. જેમાં પોલીસે દરોડા દરમ્યાન મેનેજર, શ્રમિક સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતુ યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. જેમાં સરકાર દ્વારા અપાતુ સબસિડીવાળા યુરિયા ખાતર ગેરકાયદે મેળવતા હતા. તેમજ 6 લાખથી વધુ યુરિયા ખાતરની 250 બેગમાં 11250 કિલો યુરિયા મળી આવ્યું છે. જેમાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ગેરકાયદે યુરિયા ખાતર ફેકટરીમાં વેચતો હતો. જેમાં પોલીસે દરોડા દરમ્યાન મેનેજર, શ્રમિક સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.