Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.

Views: 47623
0 0
Spread the love

Read Time:1 Minute, 10 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે આવે છે……જે અંતર્ગત ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ માનનીય મંત્રીશ્રી (રાજ્યકક્ષા) જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ના વરદ્દ હસ્તે રાખવામાં આવેલ.

આજરોજ ઠક્કરબાપાનગર , ખાતે (સિનિયર સિટિઝન પાર્ક) ના લોકાર્પણ માં માન. મંત્રીશ્રી (રાજ્યકક્ષા) જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) માન.મેયરશ્રી કિરીટકુમાર જીવણલાલ પરમારના,માન.ધારાસભ્યશ્રી કંચનબેન રાદડીયા,વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર  રહેલ.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed