અમદાવાદ બાપુનગર ખાતે શ્રીજી વિદ્યાલય ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ મોટિવેશન કાર્યક્રમ નિકોલમા આયોજિત થયેલ 

Views: 171
1 0
Spread the love

Read Time:38 Second

અમદાવાદ બાપુનગર ખાતે શ્રીજી વિદ્યાલય ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ મોટિવેશન કાર્યક્રમ નિકોલમા આયોજિત થયેલ, ૮૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધેલો. જેમા સરકારમા મંત્રી શ્રી જગદીશભાઈ, નિ.ડીવાયએસપી તરુણકુમાર બારોટસાહેબ​, પટેલ સમાજના અગ્રણી મગનભાઈ રામાણી, શ્રીજી સ્કુલના ટ્રસ્ટી હિતેશભાઈ તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી દિકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed