Elections:આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ભાજપ હજુ આ બાબતે મિટિંગો કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. બધાની નજર પણ એ જ વાત પર છે. જોકે ગમે ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી શકે છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઈને ચૂંટણી પહેલા સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ભાજપના લગભગ 50 જેટલાં ઉમેદવારોની ટિકિટ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના નામ નીચે પ્રમાણે સામે આવી રહ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, જીતુ વાઘાણીની, કુંવરજી બાવળીયા, આર. સી.મકવાણા, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, ઋષિકેશ પટેલ, બાબુભાઈ જમના પટેલ, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, અશ્વિન કોટવાલ, અમિત ચૌધરી, રમણલાલ વોરા, કનુભાઈ દેસાઈ, અર્જુન સિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, દેવા માલમ, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ગણપતસિંહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંત સિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયાની, હર્ષદ રિબડીયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનામદાર, કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલ, આર. સી.મકવાણા, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જગદીશ પંચાલ, જવાહર ચાવડા, મનીષા વકીલ, નીમિષા સુથાર, નરેશ પટેલ, શંકર ચૌધરી, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલ, અશ્વિન કોટવાલ, અમિત ચૌધરી, રમણલાલ વોરા, હિતુ કનોડિયા, પ્રફુલ પાનસેરિયા, ભરત બોઘરા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ વગેરેના નામનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.