Gujratheavyrain : મેઘરાજાનું થશે આગમન : હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી , રાજ્યના બંદરોં પર 1 નમબેરનુ સિગ્નલ , માછીમારો પરત ફર્યા

Views: 176
0 0
Spread the love

Read Time:2 Minute, 11 Second

Gujratheavyrain: રાજયમાં હવામાન વિભાગ દ્વારા આગમી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તરોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર , કચ્છ અને મધ્ય ગુજરાત માં સામાન્ય વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના મોટા ભાગના તાલુકામાં વરસાદ વર્ષે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે .

રાજ્યના બંદરોને કરાયા એલર્ટ
ગુજરાત રાજ્યમાં 12 તારીખ પછી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.પણ હવે દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે નવી આગાહી વ્યક્ત કરી છે. રાજયમાં આવતા 2 દિવસમાં સામાન્ય થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 2 દિવસમાં એકાદ વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને અરબી સમુંદ્રમાં ડિપ્રેસન હોવાને કારણે દરિયો ન ખેડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. હાલની પરિસ્તિથી જોતા રાજ્યના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામા આવ્યું છે .

24 કલાકમાં રાજ્યમાં 217 તાલુકામાં મેઘરાજાનું તાંડવ
જેમાં ભિલોડા 3 ઈંચ,
પોશિના 2.5 ઈંચ,
ઉમરપાડા 2.5 ઈંચ,
મહેસાણા 2.5 ઈંચ,
ખેરાલુ 2.5 ઈંચ,
પ્રાંતિજ 2.5 ઈંચ,
દાંતા 2.5 ઈંચ,
જોટાણા 2.5 ઈંચ,
વિજયનગર 5.59 ઈંચ,
વિજાપુર 4.56 ઈં,
તલોદ ,હિંમતનગર ,માણસા,રાધનપુર,ઈડર 4 ઇંચ તેમજ
કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed