IPL 2023:મોદી સ્ટેડિયમ પર હોબાળો પછી ટિકિટોનું ઓફલાઈન વેચાણ શરૂ કરાયું, અત્યાર સુધી કુલ 70 હજાર ટિકિટ વેચાઈ ગઈ

Views: 444
1 0
Spread the love

Read Time:38 Second

IPL 2023:આઈપીએલની પ્રથમ મેચ મોદી સ્ટેડિયમમાં ગત વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે 31 માર્ચે રમાશે. આ મેચ માટે ટિકિટનું ઓફલાઈન વેચાણ પણ શરૂ થયું છે. પ્રથમ દિવસે જ સવારે ટિકિટ ન મળતાં લોકોએ હોબાળો કર્યો હતો.

ત્યારબાદ ટિકિટનું વેચાણ શરૂ થયું હતું. ઓનલાઈન અને ઓફલાઈન મળી અત્યાર સુધીમાં 70 હજારથી વધુ ટિકિટો વેચાઈ છે. મંગળવારથી ત્રણ નવા સેન્ટર પરથી પણ ટિકિટ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed