અમદાવાદના ઓઢવ ખાતે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા સિંગરવા પોલીસ ચીકીની પાછળ આવેલા વૃદ્ધાશ્રમ ખાતે વડીલ ગોષ્ઠી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો...
ઃ
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને ફરીથી માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનું સોમવારથી ફરીથી અમલ કરાવવાની જાહેરાત કરવામાં...
ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી રવિવારે રાજ્યના 28 તાલુકામાં વરસ્યોરાજ્યમાં ચાર મહિલા સહિત 5નાં મોત અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં સીઝનનો પહેલો વરસાદ...
ગુજરાત :દેશભરમાં BJP નેતા નૂપુર શર્માના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આજે રવિવારે નુપુર શર્માના મામલે અલગ...
અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરાયું છે. ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને...
દિવસભર વાદળિયા વાતાવરણથી ભારે બફારો, ગરમી 41 ડિગ્રી નોંધાઈ અમદાવાદમાં રવિવારથી માંડી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ...
વર્લ્ડ પીસ રેલી ૨૦૨૨ માટે મોક રનની ફ્લેગ ઓફ સેરેમની ગાંધી આશ્રમથી નિ. ડીવાયએસપી તરુણકુમાર બારોટસાહેબ, નિ.ડીજીપી કેશવકુમાર સાહેબ તેમજ...
વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની મોટી કાર્યવાહીહરણી પોલીસ મથકના વિસ્તારમાંથી મોટી માત્રા દારૂનો જથ્થો ઝડપાયોમાજીસા હોટલના પાર્કિગમાં પાર્ક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરીંગ...
રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર રાણીપ વિસ્તાર બન્યો દેશીદારૂનું હબ સેન્ટર ! જાણો ક્યાં ક્યાં ચાલે છે ગોરખ ધંધાઓ !...
અંડરબ્રિજમાં પલટી ગયેલી ટ્રકની તસવીર અમદાવાદના એસ.જી હાઈવે પર છાસવારે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા જ મેરેજ...