Nari Tu Narayani

News Website

આજ રોજ આદરણીય કનુભાઈ પટેલ _ પૂવૅ સભ્ય ગુજરાત માં

1 0
Read Time:46 Second

આદરણીય કનુભાઇ પટેલ-પૂર્વ સભ્ય ગુજરાત મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ
આપ વયમર્યાદાને કારણે બિનશૈક્ષણિક વિભાગના કર્મયોગી તરીકે નિવૃત થઈ રહ્યા છે ત્યારે……..
અમારી અંબુજા હાઇસ્કુલ ના પરિવાર વતી આજ રોજ તેમનું સન્માન કરવામાં આવ્યું..
આ પ્રસંગે અમારી શાળાના પાડોશી તથા સમાજ સેવક શ્રી સુરેશભાઈ રાયપુરે હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી

સહ્રદય શુભેચ્છા,
આપનું નિવૃતિમય જીવન પ્રવૃતિમય રહે, તદુંરસ્તી સારી રહેએવી પ્રાર્થના…..🙏💐👍

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %