રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર રાણીપ વિસ્તાર બન્યો દેશીદારૂનું હબ સેન્ટર ! જાણો ક્યાં ક્યાં ચાલે છે ગોરખ ધંધાઓ !
ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
રાણીપ વિસ્તારમાં અગાઉ પીઆઇ ફરજ બજાવી ચૂકેલા તેમનો હપ્તો હતો 50 હજાર રૂપિયા એક દારૂ ના સ્ટેજ ઉપરથી હવે તે દારૂના સ્ટેન્ડે નવા પીઆઇ આવવાથી દારૂ નો હપ્તો 70 હજારથી લઈને 90 હજાર કરી દેવામાં આવ્યો છે લોકમુખે ચાલતી ચર્ચા મુજબ આ નવા પીઆઇ આવ્યા અને તરત જ રાણીપ વિસ્તારમાં દારૂ જુગાર અન્ય બીજી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે ચાલવા લાગી છે હવે તે જોવાનું રહેશે પોલીસ ફક્ત હપ્તો લેવામાં રસ લે છે કે પ્રજાનું કામ પણ કરે છે
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના રાણીપ વિસ્તારની કે જ્યાં રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરભા દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.રાણીપ પોલીસ સ્ટેશન ના પી.આઈ. દ્વારા વહીવટદાર સુરેન્દ્રસિંહ ઉર્ફે શૂર્ભા રાખવામાં આવ્યા છે અને સુરેન્દ્ર દ્વારા પી.આઈ.વતી ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે
સુરેન્દ્ર શિહ ઉર્ફે સૂર્ભા વેજલપુરમાં કાયદેસર ની નિમણુક નોકરી ચાલુ પરંતુ પીઆઇ ના આશીર્વાદથી ગેરકાયદેસર રીતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને બે નબર ના ધંધાને ને ચલાવી ને હપ્તા ઉઘરાવીને વહીવટ કરે છે પોલીસ બેડામાં લોકમુખે આ વહીવટદારની ચર્ચાએ જોર પકડ્યું છે???
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
જીવત બેન ઠાકોર ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કેશવ નગર બ્રીજની નીચે
મેરજી દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ જોગણી માતાજીના મંદિરની પાછળ બલોલ નગર ચાર રસ્તા પાસે
રમેશ કલુજી ઠાકોર ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ મદ્રાસી ના છાપરા રેલવે સ્ટેશન ની પાછળ કેશવ નગર રોડ
ઇશ્વરજી ઠાકોર અને ચક્કી બેન ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ કંકુમાં ની ચાલી કેશવ નગર દશામાના મંદિર ની સામે
મંગુ ડોશી ઠાકોર ખુલ્લેઆમ દેશીદારૂ નું વેચાણ ચગાંજીનો ટેકરો ઓઇલ મીલમાં છાપરા પાણીની ટાકી ની બાજુમાં રાણીપ
લક્ષ્મી ઠાકોર ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ મગન પૂરા અગાઉ પણ અહીંયા જનતા રેડ પાડવામાં આવી હતી
શારદા ઠાકોર ખુલ્લેઆમ દેશીદારૂનું વેચાણ ઠાકોર વાસ ગુજરાત ચીકન શોપ ની સામે રાણીપ
રાજુ પંજાબી ખુલ્લેઆમ ઇગ્લિશ દારૂનું વેચાણ
રૂપાલ એપાર્ટમેન્ટ ની સામે રાધાસ્વામી રોડ રાણીપ
ગાંજો
સનીયો ખુલ્લેઆમ ગાંજો નું વેચાણસ રળ એપાર્ટમેન્ટ ની બાજુમાં સેન્ટલ જેલ ની સામે
હજુ પણ રાણીપ વિસ્તારના બીજા દારૂના અડ્ડાઓ નું લિસ્ટ બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવશે.
જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.