Nari Tu Narayani

News Website

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતી ના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું.

0 0
Read Time:1 Minute, 14 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….જે અંતર્ગત આજરોજ સાબરમતી રીવરફ્રન્ટ ના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષના લોકાર્પણનો કાર્યક્રમ માનનીય મેયરશ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર ના વરદ્દ હસ્તે હસ્તે રાખવામાં આવેલ.

આજરોજ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રાખવામાં આવેલ માન.મેયરશ્રી ના કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, માન.ધારાસભ્યશ્રી શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી મિતાલી રાજ (પૂર્વ કેપ્ટન,ભારતીય મહીલા ક્રિકેટ ટીમ),માન.ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહેલ...
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %