August 20, 2026

Nari Tu Narayani

News Website

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં વિવિધ જગ્યાઓ પર ૭૦:૨૦:૧૦ યોજના, એમ.એલ.એ.શ્રી / કાઉન્સીલરશ્રીના બજેટ અંતર્ગત નવા બનાવવામાં આવનાર “આર.સી.સી. રોડ”, નવા નાંખવામાં આવનાર “પેવર બ્લોક”ના ખાતમુહૂર્ત ના કાર્યક્રમો રાખવામાં આવેલ.

Views: 1147
0 0
Spread the love

Read Time:1 Minute, 11 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….જે અંતર્ગત આજરોજ પશ્ચિમ ઝોનમાં વિવિધ જગ્યાઓ પર ૭૦:૨૦:૧૦ યોજના, એમ.એલ.એ.શ્રી / કાઉન્સીલરશ્રીના બજેટ અંતર્ગત નવા બનાવવામાં આવનાર “આર.સી.સી. રોડ”, નવા નાંખવામાં આવનાર “પેવર બ્લોક”ના ખાતમુહૂર્ત ના કાર્યક્રમો માનનીય મેયરશ્રી કિરીટકુમાર જીવનલાલ પરમાર ના વરદ્દ હસ્તે રાખવામાં આવેલ.

આજરોજ મેયરશ્રી ના વરદ્દ હસ્તે રાખાવામાં આવેલ આ કાર્યક્રમમાં માન.ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, માન.ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ,માન.ડે.મેયરશ્રી ગીતાબેન પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહેલ....
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love