Gujarati News:વાપી પાસે બ્લોકથી 5-6 ડિસેમ્બરે અમદાવાદની 8 ટ્રેન મોડી પડશે

Views: 164
0 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

Gujarati News:વાપી-ઉદવાડા સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજ પર ગર્ડર લોંચ કરવાનું હોવાથી રેલવે દ્વારા 5 અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11.35થી બપોરે 13.25 વાગ્યા સુધી પાવર બ્લોક તેમજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન અમદાવાદની અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાશે. બ્લોકના પગલે અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ દોઢ કલાકથી વધુ મોડી પડશે. જ્યારે 5 ટ્રેનો 1 કલાક કરતાં વધુ મોડી પડશે. બાંદ્રા-વૈષ્ણોદેવી એક્સપ્રેસ 35 મિનિટ મોડી પડશે.

અમદાવાદ-મુંબઈ, બાંદ્રા-વૈષ્ણોદેવી સહિતની ટ્રેનોને અસર થશે

ટ્રેન કેટલી મોડી
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1.05 કલાક
બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ 35 મિનિટ
બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ 1.25 કલાક
અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સ 1.25 કલાક
મડગાંવ-અમદાવાદ સ્પેશિયલ 1.05 કલાક
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર 1.00 કલાક
અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સ. 1.35 કલાક
શ્રી ગંગાનગર-તિરૂચિરાપલ્લી 55 મિનિટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed