Ahmedabad:મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા ના.પો.કમિ શ્રી ઝોન-૬ તથા મદદનીશ પો.કમિ.શ્રી “કે”ડીવીઝન સાહેબ નાઓ દ્રારા અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સબધી તેમજ આર્મ્સ એકટના ગુન્હાઓ શોધી કાઢવા અંગેની સુચના મળતા જે અન્વયે સિનિ.પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત સાહેબશ્રીની સુચના તથા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરેલ છે. સર્વેલન્સ સ્કોડના મ.સ.ઇ. વિપુલભાઇ જયતિભાઇ બ.નં-૯૦૫૩ તથા પો.કોન્સ ગોપાલભાઇ દેવાભાઇ બ.નં-૬૬૭૭ તેમજ પો.કોન્સ ભયલુભા દિલુભા બ.નં-૧૧૮૩૦ તેમજ ઉપેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં-૫૬૮૮ તેમજ પો.કોન્સ હરેશભાઇ નારણભાઇ બ.નં-૧૨૮૨૯ વિગેરે સ્ટાફના માણસો સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના મ.સ.ઇ. વિપુલભાઇ જયતિભાઇ તથા પો.કોન્સ હરેશભાઇ નારણભાઇનાઓને સંયુકત બાતમી હકીકત આધારે વસીમ સ/ઓ સલીમઉદ્દીન જાતે કુરેશી ઉવ-૩૦ ધંધો- મજુરી રહે-મ.નં-૧૬-૧૭ અલ-અમીન સોસાયટી રહેમાની મસ્જીદ પાસે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેરનાઓ પકડી પાડી કુલ્લે રૂપિયા-૨૫,૦૦૦/- મુદ્દામાલ રીકવર દાણીલીમડા પો.સ્ટે A-પાર્ટ નં- ૧૧૧૯૧૦૧૨૨૩૦૩૪૮/૨૦૨૩ ધી ઇ.પી.કો. કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો ડીટેકટ કરી પ્રશનીય કામગીરી કરેલ કરેલ છે.
Views: 744
Read Time:2 Minute, 1 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Very good news and accurate 😁
thank you