Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં સ્વ.ઉમાશંકર જોષી માર્ગ પર આવેલ શૈલ અને થર્ડ આઈ બિલ્ડીંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર આવેલ બાલાજી પેરાગોન અને ત્રિશુલ બિલ્ડીંગ સુધીના માર્ગના “સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ” નો નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

Views: 22992
0 0
Spread the love

Read Time:1 Minute, 9 Second

Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે….તેમજ સામાજિક અને અન્ય ક્ષેત્રે સારું યોગદાન આપનાર વ્યક્તિના નામ પરથી વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાંભિધાન પણ કરવામાં આવે છે……જે અંતર્ગત આજરોજ પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં “સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ” નો નામાભિધાનના કાર્યક્રમો માનનીય મેયરશ્રી કિરીટકુમાર જીવણલાલ પરમાર ના વરદ્દ હસ્તે રાખવામાં આવેલ.

આજરોજ નવરંગપુરા ખાતે મેયરશ્રી ના  વરદ્દ હસ્તે રાખાવામા આવેલ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહેલ.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed