
Ahmedabad:મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા ના.પો.કિંમ શ્રી ઝોન-૬ તથા મદદનીશ પો.કમિ.શ્રી “કેડીવીઝન સાહેબ નાઓ દ્રારા અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સબધી તેમજ આર્મ્સ એકટના ગુન્હાઓ શોધી કાઢવા અંગેની સુચના મળતા જે અન્વયે સિનિ.પોલીસ ઇન્સપેક્ટર જી.જે.રાવત સાહેબશ્રીની સુચના તથા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરેલ છે. સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. બી.બી.વાઘેલા તથા તથા મ.સ.ઇ. વિપુલભાઇ જયંતિભાઈ બ.નં-૯૦૫૩ તથા પો.કોન્સ ભયલુભા દિલુભા બ.નં-૧૧૮૩૦ તેમજ પો.કોન્સ હરેશભાઇ નારણભાઇ બ.નં-૧૨૮૨૯ તથા વિષ્ણુભાઇ પુંજાભાઇ બ.નં-૧૦૦૩૦ વિગેરે સ્ટાફના માણસો સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના મ.સ.ઇ. વિપુલભાઇ જયંતિભાઇ તેમજ પો.કોન્સ હરેશભાઇ નારણભાઇનાઓની મળેલ સંયુકત બાતમી હકીકત આધારે આરોપી ફરદીન સ/ઓફ મોહમદફેઇમ શેખ ઉવ- ૧૯ ધંધો-મજુરી રહે-મ.નં-૫૦૧ રહેમતી મોહ્યા અલ્લાનગર બહેરામપુરા દાણીલીમડા અમદાવાદ શહેરનાઓની પાસેથી SAMSUNG કંપનીનો Galaxy on Nxt મોડેલનો ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન જેનો IMEI NO- 352929081869517 જેની આશરે કિ.રૂ.૭,૦૦૦/-ગણી શકાય જે મુદ્દામાલ રીકવર કરી દાણીલીમડા પો.સ્ટે A- પાર્ટ નં-૧૧૧૯૧૦૧૨૨૩૦૩૮૧/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબનો ગુનો ડીટેકટ કરી પ્રશનીય કામગીરી કરેલ કરેલ છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.