Nari Tu Narayani

News Website

નરેન્દ્ર મોદી વિચાર મંચ સંકલ્પ યાત્રા 2022

1 0
Read Time:45 Second

આજરોજ નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સ્થાપક આયોજક આદરણીય શ્રી રવિ ચાણક્યજી ગુજરાત સંકલ્પ યાત્રા 2022 ની બેઠકનું અમદાવાદ સર્કિટ હાઉસ માં પદ અધિકારીઓની સાથે બેઠક કરી તેમની સાથે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈજી એવમ બધા પદ અધિકારીઓ ઉપસ્થિત રહીને બેઠકને સફળ બનાવી અને હાર્દિક શુભેચ્છાઓ આપી અને આદરણીય શ્રી રવી ચાણક્ય જીએ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું 2022 યાત્રા સફળ બનાવવા કયું આ બેઠક ખૂબ જ સફળ રહી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %