શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આત્મહત્યાની પાંચ ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. જેમાં પાંચ યુવાનોએ જીવન ટૂંકાવી લીધું છે. સાબરમતી ન્યૂ રાણીપમાં રહેતા દીપેશ ભારદ્વાજે બીમારીથી કંટાળી પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. વેજલપુરમાં બકેરી સિટીમાં રહેતા સિદ્ધાર્થ ભટ્ટે કોઈ કારણો સર ફાંસો ખાઈ લીધો હતો. સરદાર નગરમાં કરસનભાઈ કાબાએ ફાંસો ખાઈ લીધો હતો. બાપુનગરમાં કેતન પરમારે તેમજ રામોલમાં રહેતા હિતેશ દેસાઈએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.