Nari Tu Narayani

News Website

આત્મહત્યા:અમદાવાદમાં 24 કલાકમાં રાણીપ,વેજલપુર, બાપુનગર, સરદારનગર, રામોલમાં 5 યુવકના આપઘાત 

1 0
Read Time:47 Second

શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં આત્મહત્યાની પાંચ ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. જેમાં પાંચ યુવાનોએ જીવન ટૂંકાવી લીધું છે. સાબરમતી ન્યૂ રાણીપમાં રહેતા દીપેશ ભારદ્વાજે બીમારીથી કંટાળી પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.
વેજલપુરમાં બકેરી સિટીમાં રહેતા સિદ્ધાર્થ ભટ્ટે કોઈ કારણો સર ફાંસો ખાઈ લીધો હતો. સરદાર નગરમાં કરસનભાઈ કાબાએ ફાંસો ખાઈ લીધો હતો. બાપુનગરમાં કેતન પરમારે તેમજ રામોલમાં રહેતા હિતેશ દેસાઈએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %